સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના પૈકી કયુ સૂત્ર સાચું નથી ? વેચાણ કિંમત = કુલ પડતર + નફો (કે ખોટ) આપેલ પૈકી એક પણ નહીં પ્રત્યક્ષ માલસામાન + પ્રત્યક્ષ મજૂરી + અન્ય સીધાખર્ચા = પ્રાથમિક + પડતર ઉત્પાદન પડતર + વેચાણ વિતરણ ખર્ચ = કુલ પડતર વેચાણ કિંમત = કુલ પડતર + નફો (કે ખોટ) આપેલ પૈકી એક પણ નહીં પ્રત્યક્ષ માલસામાન + પ્રત્યક્ષ મજૂરી + અન્ય સીધાખર્ચા = પ્રાથમિક + પડતર ઉત્પાદન પડતર + વેચાણ વિતરણ ખર્ચ = કુલ પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હળવે હળવે હળવે મારે મંદિર આવે રે ! માં કયો અલંકાર છે ? પ્રાસસાંકડી અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ રૂપક પ્રાસસાંકડી અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂંક ___ દ્વારા કરવામાં આવે છે. નાણા મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં નાણા મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નોન બેન્કિંગ ફાઈનાન્સીયલ કંપની (NBFC) નું રજીસ્ટ્રેશન કયા કાયદા હેઠળ કરાવવું જરૂરી છે ? સેબી એક્ટ, 1992 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કંપનીઝ એક્ટ, 1956 આપેલ પૈકી એક પણ નહીં સેબી એક્ટ, 1992 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કંપનીઝ એક્ટ, 1956 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે ? વ્યાજનો અપેક્ષિત દર નફાનો અપેક્ષિત દર રોકાણનો અપેક્ષિત દર સંતોષનો અપેક્ષિત દર વ્યાજનો અપેક્ષિત દર નફાનો અપેક્ષિત દર રોકાણનો અપેક્ષિત દર સંતોષનો અપેક્ષિત દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાચા સરવૈયા બાબતે કયુ વિધાન સાચું નથી ? કાચું સરવૈયું એ એક પત્રક છે. કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે. કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. કાચું સરવૈયું એ એક પત્રક છે. કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે. કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP