કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં લોરેલ હબર્ડ ઓલિમ્પિક માટે પસંદગી પામનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર એથ્લેટ બન્યા તેઓ કયા દેશના છે ? અમેરિકા ન્યુઝીલેન્ડ સ્વીડન લેબેનોન અમેરિકા ન્યુઝીલેન્ડ સ્વીડન લેબેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ભારતરત્ન અને પદ્મ પુરસ્કારોની તર્જ પર પુરસ્કારો પ્રદાન કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર આસામ ગુજરાત મેઘાલય મહારાષ્ટ્ર આસામ ગુજરાત મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ? મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજયે 'યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન' શરૂ કરવાની ઘોષણા કરી ? રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) જૂન 2021માં RBIની નાણાં નીતિ સમિતિની બેઠકમાં નક્કી કરાયેલા રેપો રેટ ___ છે. 4% 4.25% 3.85% 3.35% 4% 4.25% 3.85% 3.35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દિલીપ રાઠોડ ગુરુદીપસિંહ મીનેશ શાહ વર્ષા જોષી દિલીપ રાઠોડ ગુરુદીપસિંહ મીનેશ શાહ વર્ષા જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP