કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
પૂર અંગે ડિજિટલ રિપોર્ટિંગ પ્રણાલી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

અરુણાચલ પ્રદેશ
બિહાર
આસામ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ડાગમારા જળવિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે ?

ઉત્તરાખંડ
પશ્ચિમ બંગાળ
ત્રિપુરા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP