ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. નિખિલ અખંડ સકલ અચલ નિખિલ અખંડ સકલ અચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ? દિનકર જોષી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ધૂમકેતુ દિનકર જોષી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. મંદબુદ્ધિ હોવું નિરાંત થવી દુ:ખ થવું આનંદ થવો મંદબુદ્ધિ હોવું નિરાંત થવી દુ:ખ થવું આનંદ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંધિનો પ્રકાર નથી ? વ્યંજન વિજાતીય સજાતીય વર્ણજાતીય વ્યંજન વિજાતીય સજાતીય વર્ણજાતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? કામમાં છુટકારો મેળવવો બધા જ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરા કરવા કામ પૂરું કરવા ઉતાવળ કરવી કામમાં છુટકારો મેળવવો બધા જ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરા કરવા કામ પૂરું કરવા ઉતાવળ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP