સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો લાભ નામાનો નથી ? મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લઘુત્તમ ભાડું ₹ 50,000 છે, જે વર્ષમાં હડતાલ કે અકસ્માત થાય તે વર્ષ લઘુત્તમ ભાડું સમયના પ્રમાણમાં ઘટાડવું વર્ષ 2010માં ત્રણ માસ હડતાલ રહી હતી. તે વર્ષ 2010માં લઘુત્તમ ભાડાની રકમ કેટલી થશે ? ₹ 30,000 ₹ 40,000 ₹ 12,500 ₹ 25,000 ₹ 30,000 ₹ 40,000 ₹ 12,500 ₹ 25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડમેળની બાકી હોય છે. મિલકત નફો ખર્ચ જવાબદારી મિલકત નફો ખર્ચ જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ પદ્ધતિમાં ખરીદનાર હપ્તાની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વેચનાર મિલકત પરત મેળવી શકે છે. ભાડે ખરીદ પદ્ધતિ જાંગડ પદ્ધતિ હપ્તા પદ્ધતિ રોકડ પદ્ધતિ ભાડે ખરીદ પદ્ધતિ જાંગડ પદ્ધતિ હપ્તા પદ્ધતિ રોકડ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણનોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની જમા બાજુ કરવામાં આવે છે તે છે : વેચાણપરત ખાતું ખરીદપરત ખાતું માલ ખાતું વેચાણ ખાતું વેચાણપરત ખાતું ખરીદપરત ખાતું માલ ખાતું વેચાણ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આગ અને પરચૂરણ વીમાના ધંધામાં ચોખ્ખા પ્રીમિયમની આવકના ___ જેટલું બાકી જોખમ માટેનું અનામત રાખવું પડે છે. 100% 25% 10% 50% 100% 25% 10% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP