સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધનો ચોપડો બીજા નામે પણ જાણીતો છે કે,

પેટા નોંધનો ચોપડો
પ્રારંભિક આમનોંધનો ચોપડો
પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધનો ચોપડો તૈયાર કરવાનો હેતુ એ છે કે___

તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા
ધંધાનો નફો અને ખોટ જાણવાં
ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું
ધંધાની આર્થિક સ્થિતિ જાણવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ?

14400
72000
86400
60000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘસારો ઉધાર થાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
નફા નુકસાન ખાતે
સંબંધિત મિલકત ખાતે
વેપાર ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય લિવરેજને ___ તરીકે ઓળખવામાં આવે છે.

શેર હોલ્ડરોનું વળતર
ઇક્વિટી પરનો વેપાર
ડિબેંચર હોલ્ડરોનું વળતર
શેરદીઠ કમાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP