સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયા વડે જાણી શકાય ? ભરપાઈ ચૂક ભૂલ સિદ્ધાંતની ભૂલ ખોટો સરવાળો સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ) ભરપાઈ ચૂક ભૂલ સિદ્ધાંતની ભૂલ ખોટો સરવાળો સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં અહેવાલમાં 'સાચી અને વાજબી’ શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો ? 1900 1985 1956 1913 1900 1985 1956 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકનોંધી હિસાબી પદ્ધતિમાં : અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે. દરેક વ્યવહારની બે અસર જ અપાશે. દરેક વ્યવહારની એક જ અસર અપાશે. અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે. અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે. દરેક વ્યવહારની બે અસર જ અપાશે. દરેક વ્યવહારની એક જ અસર અપાશે. અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉત્તરપૂર્વીય રાજ્ય માટે નોંધણી નંબર મેળવવા એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ કેટલી છે ? 10 લાખ 20 લાખ 15 લાખ 5 લાખ 10 લાખ 20 લાખ 15 લાખ 5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :શહેરઅંતરકેટલા દિવસકેટલા મુસાફરો મળે છે ?ટ થી અ150 કિમી890%ટ થી ડ120 કિમી1085%ટ થી ઉ270 કિમી6100%ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ? 8,040 કિમી 12,960 કિમી 4,020 કિમી 6,480 કિમી 8,040 કિમી 12,960 કિમી 4,020 કિમી 6,480 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ પ્રાથમિક માહિતી નથી ? ખબરપત્રી દ્વારા મળતી માહિતી પરોક્ષ તપાસ દ્વારા મળતી માહિતી પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી સરકારી પ્રકાશનો દ્વારા મળતી માહિતી ખબરપત્રી દ્વારા મળતી માહિતી પરોક્ષ તપાસ દ્વારા મળતી માહિતી પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી સરકારી પ્રકાશનો દ્વારા મળતી માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP