સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ?

ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ
સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ)
ખાતામાં બેવડી રકમથી ખતવણી
ખોટી રકમની ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ અસરકારક પ્રોત્સાહક ચુકવણી અંગેની પૂર્વશરત નથી.

જોગવાઈ અને સમીક્ષા
કાર્યપ્રકાર અને કર્મચારી સાથે સુસંગત
સરળ અને સ્પષ્ટ પ્રોત્સાહક ચુકવણીની યોજના
બિનનાણાકીય લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ?

40000
આપેલ પૈકી એક પણ નહીં
62500
50000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ?

ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે
વેચનાર કંપની ખાતે
નફા નુકસાન ખાતે
ખરીદનાર કંપની ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP