સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો શેના પર ગણાય ? સ્થિર મિલકતો માલસ્ટોક ચાલુ મિલકતો પ્રવાહી મિલકતો સ્થિર મિલકતો માલસ્ટોક ચાલુ મિલકતો પ્રવાહી મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દેવાદાર પાસેથી વસૂલ કરવાપાત્ર રકમ, વસૂલાત માટેનાં યોગ્ય પગલાં લીધા સિવાય માંડી વાળવામાં આવે તો તે. ___ ભૂલ છે. નીતિના અમલ ગણિતીક દગો વિસરચૂક નીતિના અમલ ગણિતીક દગો વિસરચૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેર મૂલ્યાંકનની પદ્ધતી કેટલી છે ? 4 5 2 3 4 5 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયો નામાનો લાભ છે ? તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીના 7 અવલોકનનો છે. 14, 14, 14, 14, 14, 14, 14 તો તેનો પ્રસાર શોધો. Zero 7 14 1 Zero 7 14 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરાર વખતે રોકડ ₹ 56000 ચૂકવેલાં વ્યાજનો દર વાર્ષિક 10% છે. ચાર વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 262400, ₹ 849600, ₹ 37600 અને ₹ 26400 ચૂકવ્યા. રોકડ કિંમત કેટલી હશે ? ₹ 1,50,000 ₹ 21,76,000 ₹ 22,32,000 ₹ 22,00,000 ₹ 1,50,000 ₹ 21,76,000 ₹ 22,32,000 ₹ 22,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP