સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો ગણવા માટે કઈ રકમ ધ્યાનમાં લેવાય ? આપેલ પૈકી એક પણ નહીં મિલકતની કિંમતમાં ભંગાર કિંમત ન ઉમેરવી મિલકતની પડતર કિંમત બાદ ભંગાર કિંમત મિલકતની કિંમત વત્તા ભંગાર કિંમત આપેલ પૈકી એક પણ નહીં મિલકતની કિંમતમાં ભંગાર કિંમત ન ઉમેરવી મિલકતની પડતર કિંમત બાદ ભંગાર કિંમત મિલકતની કિંમત વત્તા ભંગાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કર બધાને લાગુ પડે છે સિવાય કે મીઠું દારૂ વાહનો ખાંડ મીઠું દારૂ વાહનો ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ હિસાબી નીતિ નથી. ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે મૂડી ખર્ચની રકમ નક્કી કરવી ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે મૂડી ખર્ચની રકમ નક્કી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધનો ચોપડો તૈયાર કરવાનો હેતુ એ છે કે___ ધંધાની આર્થિક સ્થિતિ જાણવી તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું ધંધાનો નફો અને ખોટ જાણવાં ધંધાની આર્થિક સ્થિતિ જાણવી તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું ધંધાનો નફો અને ખોટ જાણવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ? ₹ 50,000 ₹ 48,000 ₹ 56,000 ₹ 45,000 ₹ 50,000 ₹ 48,000 ₹ 56,000 ₹ 45,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ઉપજ નથી ? માલસામાનનું વેચાણ મળેલું કમિશન જુના ફર્નિચરનું વેચાણ મળેલું ભાડું માલસામાનનું વેચાણ મળેલું કમિશન જુના ફર્નિચરનું વેચાણ મળેલું ભાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP