સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી. બજાર કિંમતમાં ઘટાડો કે વધારો સામાન્ય વપરાશ મિલકતની પડતર બિનઉપયોગી થવું બજાર કિંમતમાં ઘટાડો કે વધારો સામાન્ય વપરાશ મિલકતની પડતર બિનઉપયોગી થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો પોયસન વિતરણમાં p(x=3) = p(x=4) હોય તો પ્રા.વિ. શોધો. 3 1 2 4 3 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉત્તરપૂર્વીય રાજ્ય માટે નોંધણી નંબર મેળવવા એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ કેટલી છે ? 15 લાખ 5 લાખ 10 લાખ 20 લાખ 15 લાખ 5 લાખ 10 લાખ 20 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે ગુરુતમ જથ્થો લઘુત્તમ જથ્થો સરેરાશ જથ્થો આર્થિક વર્દી જથ્થો ગુરુતમ જથ્થો લઘુત્તમ જથ્થો સરેરાશ જથ્થો આર્થિક વર્દી જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વરદી સપાટી – માલ મેળવતાં લગતા સરેરાશ સમયનો સરેરાશ વપરાશ= લઘુત્તમ સપાટી સરેરાશ સપાટી વર્દી સપાટી ગુરુતમ સપાટી લઘુત્તમ સપાટી સરેરાશ સપાટી વર્દી સપાટી ગુરુતમ સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જાંગડથી વેચેલા માલ અંગે જાંગડ વેચાણ નોંધમાં કઈ કિંમતે નોંધ થાય છે ? બજાર કિંમતે પડતર કિંમતે વેચાણ કિંમતે વેચાણ કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે બજાર કિંમતે પડતર કિંમતે વેચાણ કિંમતે વેચાણ કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP