સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકડમેળ મુજબની બાકી રૂ. 8000 છે. રૂ.5000 અને રૂ.18000 ના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયા નથી તો સિલકમેળ પછી પાસબુકની સિલક કેટલી થશે ?

₹ 13000
₹ 8000
₹ 23000
₹ 31000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય પત્રકોના ઉપયોગકર્તા દ્વારા તેના નિર્ણયમાં નોંધપાત્ર રીતે અસર કરે તેવી બાબત નાણાંકીય પત્રકમાં પ્રગટ કરવામાં આવેલી ન હોય કે કોઈ બાબત અંગે ગેરરજૂઆત થયેલી હોય તો તેને ___ કહે છે.

આપેલ તમામ
નોંધપાત્ર ભૂલ
નોંધપાત્ર વિસર ચૂક
હિસાબી ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉપાડ પર વ્યાજ રૂ. 5,000 છે. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની શું અસર થશે ?

જવાબદારીમાં વધારો તથા ઘટાડો
મિલકતમાં વધારો તથા જવાબદારીમાં વધારો
મૂડીમાં વધારો તથા ઘટાડો
મિલકતમાં વધારો તથા ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP