ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેરાઈ પુજાનો ઉત્સવ કઈ આદિવાસી જાતિ દ્વારા મનાવવામાં આવે છે ? ખાસી બોડો જેન્તિયા ભીલ ખાસી બોડો જેન્તિયા ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ? પંચમહાલ આદિવાસી હળપતિ આદિવાસી છોટા ઉદેપુર રાઠવા ખારાપટ આદિવાસી પંચમહાલ આદિવાસી હળપતિ આદિવાસી છોટા ઉદેપુર રાઠવા ખારાપટ આદિવાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? ધનસુખલાલ મહેતા બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગુણવંતરાય આચાર્ય ધનસુખલાલ મહેતા બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું સુષિર વાદ્ય છે ? શુક્તિ ભાણ પિનાકી પાવરી શુક્તિ ભાણ પિનાકી પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ? વૌઠા, અમદાવાદ સાગબારા, નર્મદા અંબાજી, બનાસકાંઠા ગુણભાખરી, સાબરકાંઠા વૌઠા, અમદાવાદ સાગબારા, નર્મદા અંબાજી, બનાસકાંઠા ગુણભાખરી, સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ? અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP