સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક દ્વારા કરવામાં આવતા ધિરાણનો ___ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. રોકાણ નાણાંકીય એક પણ નહિ. કામગીરી રોકાણ નાણાંકીય એક પણ નહિ. કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતોની ચકાસણીની બાબતમાં નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ? ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે. ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી. મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે. મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે. ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે. ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી. મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે. મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ? ખાતાંની ખોટી સિલકો શોધાય ખાતાંનો સરવાળો ખોટો કરાય આપેલ પૈકી એક પણ નહી રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય ખાતાંની ખોટી સિલકો શોધાય ખાતાંનો સરવાળો ખોટો કરાય આપેલ પૈકી એક પણ નહી રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાનો કાચો નફો જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં પાકું સરવૈયું નફા નુકસાન ખાતું વેપાર ખાતું આપેલ પૈકી એક પણ નહીં પાકું સરવૈયું નફા નુકસાન ખાતું વેપાર ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાઈટ બિલ ખર્ચ માટે ફાળવણીનો આધાર : લાઈટના પોઈન્ટ્સ કર્મચારીની સંખ્યા પરોક્ષ મજૂરી રોકાયેલી જગ્યા લાઈટના પોઈન્ટ્સ કર્મચારીની સંખ્યા પરોક્ષ મજૂરી રોકાયેલી જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે ચોપડામાં કરેલી નોંધને તેની સાથેના દસ્તાવેજી પુરાવાને આધારે બરાબર છે તે નક્કી કરવું. એકાઉન્ટિંગ મૂલ્યાંકન વાઉચિંગ આપેલ પૈકી એક પણ નહીં એકાઉન્ટિંગ મૂલ્યાંકન વાઉચિંગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP