સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ, હિસાબોની નોંધ અને નાણાંકીય પત્રકો તૈયાર કરવા સાથે સંબંધ ધરાવે છે. પડતર એકનોંધી સંચાલકીય નાણાંકીય પડતર એકનોંધી સંચાલકીય નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્થિર ખર્ચા ₹ 5,250, ક્લાક દીઠ ચલિત ખર્ચ ₹ 5, સામાન્ય રીતે યંત્ર એક માસ માટે 150 કલાક ચાલે છે, એક જોબ 100 કલાકમાં પૂરું થાય છે, જોબના ફાળે આવતો પરોક્ષ ખર્ચ શોધો. ₹ 3,500 ₹ 500 ₹ 4000 ₹ 3,000 ₹ 3,500 ₹ 500 ₹ 4000 ₹ 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભંડોળપ્રવાહ પત્રક અને રોકડપ્રવાહ પત્રક કોના સમક્ષ રજૂ કરવામાં આવે છે ? ફોરમેન ઉચ્ચ સંચાલકો વેચાણ સંચાલક ઉત્પાદન સંચાલક ફોરમેન ઉચ્ચ સંચાલકો વેચાણ સંચાલક ઉત્પાદન સંચાલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત અને બજારકિંમતનો ઉપયોગ શેરની કઈ કિંમત શોધવા માટે થાય છે ? એક પણ નહીં વાજબી કિંમત ચોખ્ખી કિંમત દાર્શનિક કિંમત એક પણ નહીં વાજબી કિંમત ચોખ્ખી કિંમત દાર્શનિક કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયો અંગ્રેજી મૂળાક્ષર ખાતાંના આકાર જેવો હોય છે ? D I T H D I T H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર IFRS એટલે ___ International Financial Reporting Standards. International Functional Reporting Standards. આપેલ પૈકી એક પણ નહીં Internal Financial Reporting Statements. International Financial Reporting Standards. International Functional Reporting Standards. આપેલ પૈકી એક પણ નહીં Internal Financial Reporting Statements. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP