સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ વસ્તુ કે સેવાના એકમની વેચાણ કિંમત નક્કી કરવામાં મદદરૂપ થાય છે. એકનોંધી સંચાલકીય પડતર નાણાંકીય એકનોંધી સંચાલકીય પડતર નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ICAI દ્વારા ASBની રચના ___ માં કરવામાં આવી હતી. 2000 1977 2003 1975 2000 1977 2003 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર 0% GST લાગુ પડે છે ? તાજા શાકભાજી કાર લોખંડ કમ્પ્યુટર તાજા શાકભાજી કાર લોખંડ કમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો y ની x પરની નિયત સંબંધ રેખા y^ = 25 + 3x હોય તો x = 10 માટેની અનુમાનિત કિંમત ___ થાય. 55 45 20 50 55 45 20 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ પદ્ધતિમાં વસ્તુની માલિકી ખરીદનારને છેલ્લા હપ્તાની ચુકવણી બાદ મળે છે. હપ્તા પદ્ધતિ ઉધાર ખરીદી ભાડા ખરીદ રોકડેથી ખરીદી હપ્તા પદ્ધતિ ઉધાર ખરીદી ભાડા ખરીદ રોકડેથી ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કેટલીક મિલકતો કે દેવાં ખરીદનાર કંપની ન લેતી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં લઈ જવી. જવાબદારી સરખા ભાગે નફા નુકસાનના મૂડીના પ્રમાણમાં જવાબદારી સરખા ભાગે નફા નુકસાનના મૂડીના પ્રમાણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP