ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હસ્તગિરિ મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? અરવલ્લી નર્મદા દેવભૂમિ દ્વારકા ભાવનગર અરવલ્લી નર્મદા દેવભૂમિ દ્વારકા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ? છાડબેટ પિરમ બેટ દ્વારકા પિરોટન છાડબેટ પિરમ બેટ દ્વારકા પિરોટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ? જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? ખાતર ખાંડ સિમેન્ટ જરી ખાતર ખાંડ સિમેન્ટ જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ? ભાલ વિસ્તાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ભાલ વિસ્તાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? ચોટીલાના તારંગાના રાજપીપળાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના તારંગાના રાજપીપળાના બનાસકાંઠા જિલ્લાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP