સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસામાન ₹ 6,000 મજૂરી ₹ 4,000 કારખાના ખર્ચ મજૂરીના 50%, વહીવટી ખર્ચા કારખાના પડતરના 20% અને વેચાણ-વિતરણ ખર્ચા ઉત્પાદન પડતરના 10% ગણવાના છે. પડતર પર 10% નફો કમાવવા વેચાણ કિંમત શોધો. ₹ 25,000 ₹ 15,840 ₹ 17,424 ₹ 17,824 ₹ 25,000 ₹ 15,840 ₹ 17,424 ₹ 17,824 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈક્વિટી શેરનાં મૂલ્યાંકનનો આધાર ___પર હોય છે. ફક્ત કમાણી આપેલ પૈકી એક પણ નહીં ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ ફક્ત કમાણી આપેલ પૈકી એક પણ નહીં ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કલમ, 49 વિશે ઝીણવટપૂર્વક તપાસ કરવા કઈ સમિતિની સ્થાપના થઈ હતી ? કેડબરી સમિતિ કુમાર મંગલમ બિરલા સમિતિ કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ નારાયણ મૂર્તિ સમિતિ કેડબરી સમિતિ કુમાર મંગલમ બિરલા સમિતિ કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ નારાયણ મૂર્તિ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ____ આંતરિક અંકુશનો ઉદ્દેશ નથી. ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી કર્મચારીની અનિયમિતતા ઘટાડવી હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી કર્મચારીની અનિયમિતતા ઘટાડવી હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક ખાતામાં કેટલી બાજુ હોય છે. ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP