કમ્પ્યુટર (Computer)
છેલ્લે કરેલ ક્રિયા ની અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?
કમ્પ્યુટર (Computer)
ફિંગરપ્રીન્ટ સ્કેનિંગ ઉપરાંત, નીચેના પૈકી કયું વ્યકિતની બાયોમેટ્રીક ઓળખ માટે વાપરી શકાય ?
(1) આઈરીસ સ્કેનીંગ
(2) રેટીનલ સ્કેનીંગ
(3) અવાજની ઓળખ
કમ્પ્યુટર (Computer)
ડેટા એનાલિસિસ માટેનું પ્રચલિત ઓપન સોર્સ સોફ્ટવેર કયું છે ?