ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ કર્ણદેવ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? આદિનાથ મહાવીર સ્વામી અજિતનાથ મલ્લિનાથ આદિનાથ મહાવીર સ્વામી અજિતનાથ મલ્લિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? મરાઠા ચાવડા સલ્તનત મુઘલ મરાઠા ચાવડા સલ્તનત મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ? સુરાષ્ટ્રીયન સુલકા સેરોસ્ટસ સોરઠ સુરાષ્ટ્રીયન સુલકા સેરોસ્ટસ સોરઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? ધ્યાનચંદ-રેવાબહેન દાનીયલભાઈ-ગંગાબહેન દૂદાભાઈ-દાનીબહેન દામજીભાઈ-રેવતીબહેન ધ્યાનચંદ-રેવાબહેન દાનીયલભાઈ-ગંગાબહેન દૂદાભાઈ-દાનીબહેન દામજીભાઈ-રેવતીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 25 ટકા 24 ટકા 28 ટકા 22 ટકા 25 ટકા 24 ટકા 28 ટકા 22 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP