સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકનોંધી હિસાબી પદ્ધતિ હેઠળ દેવાદારોનું ખાતું બનાવવાથી. મળેલી લેણીહૂંડીની રકમ મળે છે. દેવીહુંડીની ચૂકવેલી રકમ મળે છે. નકારાયેલી દેવીહુંડીની રકમ મળે છે. આપેલી દેવીહુંડીની રકમ મળે છે. મળેલી લેણીહૂંડીની રકમ મળે છે. દેવીહુંડીની ચૂકવેલી રકમ મળે છે. નકારાયેલી દેવીહુંડીની રકમ મળે છે. આપેલી દેવીહુંડીની રકમ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે મળેલ વળતરની' કરમુક્તિ અંગેની મહત્તમ મર્યાદા શું છે ? ₹ 3,00,000 ₹ 50,00,000 ₹ 3,50,000 ₹ 2,40,000 ₹ 3,00,000 ₹ 50,00,000 ₹ 3,50,000 ₹ 2,40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ ₹ 60,00,000 અને દેવાદારો લેણીહૂંડી = ₹ 5,20,000 વર્ષના દિવસો = 360 છે. દેવાદાર ગુણોત્તર કેટલો ? 31.2 દિવસ 36 દિવસ 32 દિવસ 40 દિવસ 31.2 દિવસ 36 દિવસ 32 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નોંધાયેલા કંપનીઓના શેરના ભાવ જે દરરોજ જાહેર થતા હોય છે તેને નીચેનાં પૈકી કઈ કિંમત કહેવામાં આવે છે ? મૂડી કિંમત બજાર કિંમત દાર્શનિક કિંમત એક પણ નહીં મૂડી કિંમત બજાર કિંમત દાર્શનિક કિંમત એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી’ આ વ્યાખ્યા ___ ની છે. સ્પાઈસર અને પેગ્લર જે. આર. બાટલીબોય જગદીશ પ્રકાશ બી.એન. ટંડન સ્પાઈસર અને પેગ્લર જે. આર. બાટલીબોય જગદીશ પ્રકાશ બી.એન. ટંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ? આવક જાવક ખાતું દેવાદારોનું ખાતું નફા નુકસાન ખાતું લેણદારોનું ખાતું આવક જાવક ખાતું દેવાદારોનું ખાતું નફા નુકસાન ખાતું લેણદારોનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP