સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શુદ્ધ એકનોંધીમાં પેટા નોંધમાં માત્ર ___ રાખવામાં આવે છે, જ્યારે ખાતાવહીમાં માત્ર ___ નાં ખાતાં હોય છે. આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળ, વ્યક્તિના લેણદારો, દેવાદારો ખરીદનોંધ, મિલકતો આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળ, વ્યક્તિના લેણદારો, દેવાદારો ખરીદનોંધ, મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડો નોંધે છે કે જે___ ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ? ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ? ચોખ્ખી મિલકતમાં ખરીદ કિંમતમાં પાઘડીમાં નવી કંપનીમાં ચોખ્ખી મિલકતમાં ખરીદ કિંમતમાં પાઘડીમાં નવી કંપનીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયા વડે જાણી શકાય ? ખોટો સરવાળો સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂક ભૂલ સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ) ખોટો સરવાળો સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂક ભૂલ સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રીતુ પાસેથી રૂ. 60,000નો માલ ખરીધો. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની શું અસર થશે ? મિલકતમાં વધારો અને જવાબદારીમાં વધારો મિલકતમાં ઘટાડો તથા જવાબદારીમાં ઘટાડો જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો અને જવાબદારીમાં વધારો મિલકતમાં ઘટાડો તથા જવાબદારીમાં ઘટાડો જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP