સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરરાષ્ટ્રીય નાણાંકીય પ્રગટીકરણના ધોરણોની પ્રથમ વખત સ્વીકૃતિ અને અમલ ___ ના રોજ થઈ હતી. 1/1/2000 1/7/2009 1/6/2004 1/5/2005 1/1/2000 1/7/2009 1/6/2004 1/5/2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી એ ચોપડો છે. મૂળ અસર બધા રોકડ વ્યવહારો ગૌણ અસર પેટા રોકડ વ્યવહારો મૂળ અસર બધા રોકડ વ્યવહારો ગૌણ અસર પેટા રોકડ વ્યવહારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં કયો કાયદો ઓડિટીંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી ? ધી ઈન્કમટેક્સ એક્ટ, 1961 અને ઈન્કમટેક્સ રૂલ્સ, 1962 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી કંપનીઝ એક્ટ, 2013 ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949 ધી ઈન્કમટેક્સ એક્ટ, 1961 અને ઈન્કમટેક્સ રૂલ્સ, 1962 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી કંપનીઝ એક્ટ, 2013 ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની એક્ટ મુજબ બાંયધરી દલાલોને વધુમાં વધુ શેર પર કેટલા ટકા બાંયધરી કમિશન આપી શકાય ? 2.5% 5% 4% 3% 2.5% 5% 4% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધૂરા ભરપાઈ ઈક્વિટી શેર, બોનસ દ્વારા પૂર્ણ ભરપાઈ કરવા માટે શેનો ઉપયોગ કરી શકાય નહીં. સામાન્ય અનામત ન.નુ. ખાતું (જમાબાકી) જામીનગીરી પ્રીમિયમ એક પણ નહીં સામાન્ય અનામત ન.નુ. ખાતું (જમાબાકી) જામીનગીરી પ્રીમિયમ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 60% અને 100% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચ અનુક્રમે 1,80,000 અને 2,40,000 છે. 70% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચની ગણતરી કરો. 1,80,000 1,95,000 90,000 2,85,000 1,80,000 1,95,000 90,000 2,85,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP