સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ભાગીદારી પેઢીની નાદારીનો મુદ્દો હોય ત્યારે, ભાગીદારનું પોતાનું તૂટ ખાતું જે 'અંગત તૂટ' બતાવે તે ___ ચોપડે ન આવે. એ ભાગીદારીનાં પેઢીના પેટીની મૂડી માટે બધા ભાગીદારોનાં મૂડી ખાતે કે એ ભાગીદારીનાં પેઢીના પેટીની મૂડી માટે બધા ભાગીદારોનાં મૂડી ખાતે કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ સંકલ્પનામાં વ્યવહારની બેવડી અસર નોંધવામાં આવે છે ? મેળવણીની સંકલ્પના નાણાંકીય માપનની સંકલ્પના વ્યવહારિતાની સંકલ્પના બેવડી અસરની સંકલ્પના મેળવણીની સંકલ્પના નાણાંકીય માપનની સંકલ્પના વ્યવહારિતાની સંકલ્પના બેવડી અસરની સંકલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડી + ચોખ્ખી મિલકતો = ___ દેવાં / જવાબદારી રોકડ / બેંક મૂડી અનામત ખરીદ કિંમત દેવાં / જવાબદારી રોકડ / બેંક મૂડી અનામત ખરીદ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરકારી આવકવેરાના દેવાં કયા શીર્ષક નીચે ચૂકવાશે. બિનસલામત લેણદારો અપૂર્ણ સલામત લેણદારો પસંદગીના લેણદારો સલામત લેણદારો બિનસલામત લેણદારો અપૂર્ણ સલામત લેણદારો પસંદગીના લેણદારો સલામત લેણદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાર્યશીલ મૂડી = ___ ચાલુ મિલક્ત - ચાલુ દેવાં એક પણ નહીં કુલ દેવાં કુલ મિલક્ત – કુલ દેવાં ચાલુ મિલક્ત - ચાલુ દેવાં એક પણ નહીં કુલ દેવાં કુલ મિલક્ત – કુલ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉચ્ચક વેરાનો લઘુત્તમ દર કેટલો છે ? 1% 1.5% 2.5% 2% 1% 1.5% 2.5% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP