સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતની રોકડ કિંમત = ___ - વ્યાજ કરાર કિંમત ખરીદ કિંમત બજાર કિંમત ઘસારો કરાર કિંમત ખરીદ કિંમત બજાર કિંમત ઘસારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વ્યવસ્થાતંત્રીય માહિતીસંચારને અસરકારક બનાવવા માટેનાં પરિબળો ___ છે. વ્યવસ્થાતંત્રીય માળખું ઔપચારિક માધ્યમ કાર્ય વિશિષ્ટીકરણ આપેલ તમામ વ્યવસ્થાતંત્રીય માળખું ઔપચારિક માધ્યમ કાર્ય વિશિષ્ટીકરણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધનો ચોપડો બીજા નામે પણ જાણીતો છે કે, પેટા નોંધનો ચોપડો પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો આપેલ પૈકી એક પણ નહીં પ્રારંભિક આમનોંધનો ચોપડો પેટા નોંધનો ચોપડો પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો આપેલ પૈકી એક પણ નહીં પ્રારંભિક આમનોંધનો ચોપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટેકનિકલ ડિરેક્ટરની ફી માટે ફાળવણીનો આધાર : પ્રત્યક્ષ મજૂરી રોકાયેલી જગ્યા આપેલા સેવાના પ્રમાણમાં કર્મચારીની સંખ્યા પ્રત્યક્ષ મજૂરી રોકાયેલી જગ્યા આપેલા સેવાના પ્રમાણમાં કર્મચારીની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં કંપનીના ડિરેકટરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં કંપનીના ડિરેકટરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય નીતિમાં ___ સાધનનો સમાવેશ થતો નથી. રોકડ અનામત પ્રમાણ આપેલ તમામ બેંક દર ટેક્સ રોકડ અનામત પ્રમાણ આપેલ તમામ બેંક દર ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP