સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં હિતોનાં જોડાણની રીતે ખરીદ કિંમત સામે ચોખ્ખી મિલકતો સરખાવતાં તફાવત આવે તો તેને નીચે પૈકી કયા ખાતે લઈ જવામાં આવે છે ?