ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1948 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ પ્રણામી વેદાંતી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ પ્રણામી વેદાંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ યશવંતરાય ચૌહાણ ઠાકોરભાઈ દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ યશવંતરાય ચૌહાણ ઠાકોરભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? અમદાવાદ અમરેલી સુરત દિલ્હી અમદાવાદ અમરેલી સુરત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? રાઉ કરણસિંહ ચંપત રાય ચક્રધ્વજ રામસિંહ રાઉ કરણસિંહ ચંપત રાય ચક્રધ્વજ રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP