સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડા ખરીદ પધ્ધતિમાં વ્યાજની ગણતરી ___ પર કરવામાં આવે છે. કરાર કિંમત અને રોકડ કિંમત બંન્ને કરાર કિંમત અને રોકડ કિંમતના તફાવત પર કરાર કિંમત રોકડ કિંમત કરાર કિંમત અને રોકડ કિંમત બંન્ને કરાર કિંમત અને રોકડ કિંમતના તફાવત પર કરાર કિંમત રોકડ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જુદા જુદા મહિનાઓના ઉત્પાદનના એકમો અને તૈયાર માલના સ્ટોકના એકમો નીચે મુજબ છે.માસઉત્પાદન (એકમોમાં)તૈયાર માલનો સ્ટોક (એકમો)માર્ચ80002000એપ્રિલ70001000મે90003000એકમદીઠ વેચાણકિંમત ₹ 200 છે.એપ્રિલ મહિનાના કુલ વેચાણની રકમ જણાવો. ₹ 12,00,000 ₹ 18,00,000 ₹ 16,00,000 ₹ 14,00,000 ₹ 12,00,000 ₹ 18,00,000 ₹ 16,00,000 ₹ 14,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે. ₹ 75,000 ₹ 55,000 એક પણ નહીં ₹ 65,000 ₹ 75,000 ₹ 55,000 એક પણ નહીં ₹ 65,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બે નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે. (0, 0) (x̄, ȳ) (0, ȳ) (x̄, 0) (0, 0) (x̄, ȳ) (0, ȳ) (x̄, 0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મશીન તા. 1/4/2017 ના રોજ ભાડા ખરીદ પદ્ધતિથી કરાર વખતે ₹ 40,000 રોકડા આપી ખરીધ્યું. બાકીની રકમ ત્રણ વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 46,800, ₹ 43,200 અને ₹ 39,600 ચૂકવવાના છે. મશીનની રોકડ કિંમત શોધો. ₹ 81,52,000 ₹ 81,48,000 ₹ 21,40,000 ₹ 21,22,000 ₹ 81,52,000 ₹ 81,48,000 ₹ 21,40,000 ₹ 21,22,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું સતત ચલનું ઉદાહરણ છે ? વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મોબાઈલમાં એપની સંખ્યા કુટુંબમાં બાળકોની સંખ્યા શરીરમાં લોહીના પરિભ્રમણની માત્રા (બ્લડ પ્રેશર) વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મોબાઈલમાં એપની સંખ્યા કુટુંબમાં બાળકોની સંખ્યા શરીરમાં લોહીના પરિભ્રમણની માત્રા (બ્લડ પ્રેશર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP