સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પરચુરણ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ ___ કમિશન આપી શકાય. 10% 15% 5% 20% 10% 15% 5% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વરદી સપાટી – માલ મેળવતાં લગતા સરેરાશ સમયનો સરેરાશ વપરાશ= ગુરુતમ સપાટી વર્દી સપાટી લઘુત્તમ સપાટી સરેરાશ સપાટી ગુરુતમ સપાટી વર્દી સપાટી લઘુત્તમ સપાટી સરેરાશ સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરાર વખતે રોકડ ₹ 56000 ચૂકવેલાં વ્યાજનો દર વાર્ષિક 10% છે. ચાર વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 262400, ₹ 849600, ₹ 37600 અને ₹ 26400 ચૂકવ્યા. રોકડ કિંમત કેટલી હશે ? ₹ 21,76,000 ₹ 22,32,000 ₹ 22,00,000 ₹ 1,50,000 ₹ 21,76,000 ₹ 22,32,000 ₹ 22,00,000 ₹ 1,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કારખાનાનું ભાડું 1,40,000 દર મહિને ચુકવવામાં આવે છે. તો ભાડું કેવો ખર્ચ કહી શકાય ? એક પણ નહીં ચલિતખર્ચ અર્ધચલિત ખર્ચ સ્થિરખર્ચ એક પણ નહીં ચલિતખર્ચ અર્ધચલિત ખર્ચ સ્થિરખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય ત્યારે નીચેનામાંથી કઈ નોંધ થશે ? ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા.ના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા.ના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ કંપનીના શેરના સોદા શેરબજારમાં થતા નથી. એક પણ નહીં અ અને બ ખાનગી કંપની જાહેર કંપની એક પણ નહીં અ અને બ ખાનગી કંપની જાહેર કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP