Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ? 25 13 22 15 25 13 22 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? રાજયસભા લોકસભા લોકસભા અને રાજયસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ રાજયસભા લોકસભા લોકસભા અને રાજયસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? રાષ્ટ્રપતિ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાજયપાલ રાષ્ટ્રપતિ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1લી જૂન 1960 1લી ઑગસ્ટ 1960 1લી મે 1960 1લી જૂલાઈ 1960 1લી જૂન 1960 1લી ઑગસ્ટ 1960 1લી મે 1960 1લી જૂલાઈ 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP