કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 13મી હૉકી ઈન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2023માં કઈ ટીમ ચેમ્પિયન બની ? ઉત્તર પ્રદેશ હરિયાણા ઓડિશા મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ઓડિશા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ માનસિક સ્વાસ્થ્ય અને વીમા સાથે સંબંધિત બાબતો પર સલાહ માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? ભાર્ગવ દાસગુપ્તા ડૉ.નિમેશ દેસાઈ ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.નિમેશ દેસાઈ ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડે લા લીજન ડી'હોનુરથી સન્માનિત કરાયા ? સ્પેન ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ સ્પેન ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે આદર્શ કોલોની પહેલ લૉન્ચ કરી ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) RBI અનુસાર ક્યું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઈંગમાં ટોચ પર છે ? તમિલનાડુ ઉત્તરાખંડ પ.બંગાળ મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તરાખંડ પ.બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 3 મે 5 મે 2 મે 8 મે 3 મે 5 મે 2 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP