સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-1/3) ના વિરોધીનો વ્યસ્ત ___ છે. ⅓ 3 (-3) (-1/3) ⅓ 3 (-3) (-1/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 40 અને તેમનો ગુણાકાર 3680 હોય, તો તેમના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય ? 1/92 2/77 2/47 1/84 1/92 2/77 2/47 1/84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કિંમત શોધો : (√3 + 1/√3)² આપેલ પૈકી એક પણ નહીં 16/√3 16√3 16/3 આપેલ પૈકી એક પણ નહીં 16/√3 16√3 16/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે. 7 9 3 5 7 9 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (a¹⁰)³ ÷ (a⁶)⁵ = ___(જ્યાં a ≠ 0) a² a³⁰ a²⁴ a⁰ a² a³⁰ a²⁴ a⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 4 વધારે છે. જો અંશમાં 10 ઉમેરીએ અને છંદને 5 ગણો ક૨ીએ તો નવો અપૂર્ણાંક ⅓ થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. 5/9 11/15 7/11 9/13 5/9 11/15 7/11 9/13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP