ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અહમદશાહ મહંમદ ઘોરી અકબર અલાઉદ્દીન ખીલજી અહમદશાહ મહંમદ ઘોરી અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? હંસાઉલી-અસાઈત ઠાકર હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ હંસાઉલી-અસાઈત ઠાકર હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રમાં શર્યાતો અને દક્ષિણમાં રેવા કાંઠે ભૃગકચ્છમાં ___ વસ્યા હતા. યાદવો કણબી ભાર્ગવો પુલિંદ યાદવો કણબી ભાર્ગવો પુલિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? મીનળ દેવી નાયિકા દેવી રાણી રૂપમતી રાણી ઉદયમતી મીનળ દેવી નાયિકા દેવી રાણી રૂપમતી રાણી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ? પેટલી કરાડી રાસ ઉત્તરસંડા પેટલી કરાડી રાસ ઉત્તરસંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP