ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક સંખ્યામાં 13 ઉમેરી 9 વડે ભાગીએ અને તે જ સંખ્યામાંથી 12 બાદ ક૨ી 5 વડે ભાગીએ તો મળતા જવાબોનો ગુણોત્તર 5:4 થાય છે. તે સંખ્યા શોધો. 24 52 45 32 24 52 45 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓનો સ૨વાળો 45 અને તેમનો ગુણોત્ત૨ 7:8 હોય તો તે સંખ્યા શોધો. 22 અને 23 21 અને 24 25 અને 20 30 અને 15 22 અને 23 21 અને 24 25 અને 20 30 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ? 7000 3000 2700 3500 7000 3000 2700 3500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 7 2500 (?) 2500/5 × 7 = 3500
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 15, 30 21, 24 11, 22 12, 24 15, 30 21, 24 11, 22 12, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્ત૨ 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. 72 48 40 60 72 48 40 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ? 4:5 3:4 4:3 5:4 4:5 3:4 4:3 5:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP