કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ? ઈન્દોર મુંબઈ ચેન્નાઈ કોલકતા ઈન્દોર મુંબઈ ચેન્નાઈ કોલકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકાર કઈ સંસ્થાના સહયોગથી એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરશે ? IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નિસાર (NISAR) નામક મિશનને લૉન્ચ કરવા માટે કઈ બે અંતરિક્ષ એજન્સીઓએ સહયોગ કર્યો ? ઈસરો અને નાસા નાસા અને રોસ્કોસ્મોસ ઈસરો અને રોસ્કોસ્મોસ ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી ઈસરો અને નાસા નાસા અને રોસ્કોસ્મોસ ઈસરો અને રોસ્કોસ્મોસ ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ? આવું એકપણ જૂથ નથી ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? પહેલગામ પૂંચ પુલવામા બારામુલ્લા પહેલગામ પૂંચ પુલવામા બારામુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ? કૃપા મુખરજી પ્રિયા મુખરજી ધૃતિ બેનરજી ક્રિષ્ના શર્મા કૃપા મુખરજી પ્રિયા મુખરજી ધૃતિ બેનરજી ક્રિષ્ના શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP