સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુનઃ વીમા વસુલાત ___ દાવાની રકમમાં ઉમેરાય એક પણ નહી પ્રિમિયમમાં ઉમેરાય દાવાની રકમમાંથી બાદ થાય દાવાની રકમમાં ઉમેરાય એક પણ નહી પ્રિમિયમમાં ઉમેરાય દાવાની રકમમાંથી બાદ થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કુલ મિલકત ₹ 18,00,000 દેવાં ₹ 10,00,000 અપેક્ષિત વળતર દર 12.5%, વાર્ષિક સરેરાશ નફો ₹ 1,16,000 હોય ત્યારે મૂડીકૃત નફાના ધોરણે પાઘડી શોધો. ₹ 4,00,000 ₹ 1,28,000 ₹ 1,25,000 ₹ 1,16,000 ₹ 4,00,000 ₹ 1,28,000 ₹ 1,25,000 ₹ 1,16,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડીની રકમ કયા સૂત્રથી શોધી શકાય ? ધંધાની ખરીદકિંમત - કુલ મિલકતો ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત ધંધાની ખરીદકિંમત - કુલ મિલકતો ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 18,00,000, કાચો નફો ₹ 1,80,000 છે તો કાચા નફાનો દર ___ 100% 10% 18% 12% 100% 10% 18% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જોઈન્ટ સ્ટોક કંપનીનું ઑડિટ કોણ કરી શકે ? રજિસ્ટાર ઓફ કંપની ભાગીદારી પેઢી કે જેમાં ચાર ભાગીદારો છે તેમાંથી એક જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મધ્યસ્થ સરકારના અધિકારીઓ જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસનું સર્ટીફિકેટ ધરાવતી હોય. રજિસ્ટાર ઓફ કંપની ભાગીદારી પેઢી કે જેમાં ચાર ભાગીદારો છે તેમાંથી એક જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મધ્યસ્થ સરકારના અધિકારીઓ જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસનું સર્ટીફિકેટ ધરાવતી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ‘માલિકી અને વ્યવસ્થાપન બન્ને એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે‘ આ વિધાન કયા મોડેલ પ્રમાણે સાચું ઠેરવી શકાય ? જાપાનીસ મોડેલ એંગલો-અમેરિકન મોડેલ એંગો-ઇંડિયન મોડેલ જર્મન મોડેલ જાપાનીસ મોડેલ એંગલો-અમેરિકન મોડેલ એંગો-ઇંડિયન મોડેલ જર્મન મોડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP