ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી જગતરામ દવે શ્રી ઘેલુભાઈ નાયક શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી જગતરામ દવે શ્રી ઘેલુભાઈ નાયક શ્રી નારાયણ મલ્હાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? રંગપુર ધોળાવીરા રોજડી લોથલ રંગપુર ધોળાવીરા રોજડી લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? ઉપરિક મહત્તર દ્રાંગકિ આયુક્ત ઉપરિક મહત્તર દ્રાંગકિ આયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? સલ્તનત મૈત્રક મરાઠા વાઘેલા સલ્તનત મૈત્રક મરાઠા વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? મંગલા લીલાવતી સુશિલા નર્મદાગૌરી મંગલા લીલાવતી સુશિલા નર્મદાગૌરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? મહેમદાબાદ અમદાવાદ હિંમતનગર સુલતાનપુર મહેમદાબાદ અમદાવાદ હિંમતનગર સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP