સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોવેન યોજના મુજબ, બોનસની ટકાવારી ___ નાં પ્રમાણ મુજબ નક્કી કરવામાં આવે છે.

બચાવેલા સમય - પ્રમાણિત સમય
ખરેખર સમય - બચાવેલા સમય
ખરેખર સમય – પ્રમાણિત સમય
પ્રમાણિત સમય - બચાવેલા સમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

ચકાસણી એ જુનિયર ઓડિટ મદદનીશ દ્વારા થતું નિત્યક્રમ મુજબનું કામ છે.
ચકાસણી એટલે પાકા સરવૈયામાં મિલક્તો બતાવી છે તે તપાસવું, તેનું અસ્તિત્વ તપાસવું, તે પેઢીની માલિકીની છે, તેનું મૂલ્યાંકન યોગ્ય રીતે થયું છે અને તેના પર બોજ નથી.
વાઉચિંગ એટલે હિસાબી ચોપડામાં કરેલી નોંધના સમર્થનમાં રસીદ, ભરતિયા, પત્રવ્યવહાર વગેરે તપાસવાં.
વાઉચિંગ વર્ષ દરમિયાન ગમે તે સમયે થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઔપચારિક માહિતીસંચાર ___ અને ___ હોય છે.

અવ્યક્તિગત, અધિકૃત
વ્યક્તિગત, અનઅધિકૃત
વ્યક્તિગત, અધિકૃત
અવ્યક્તિગત, અનઅધિકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાં રોકાણની સાથે તેની ઉપર કમાયેલા વ્યાજના પુનઃ રોકાણની પ્રક્રિયાને શું કહે છે ?

વિભાજન કરતું
એકત્રીકરણ
ચક્રવૃદ્ધિ કરણ
ગુણાકાર કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP