સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકડમેળ મુજબની બાકી રૂ. 8000 છે. રૂ.5000 અને રૂ.18000 ના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયા નથી તો સિલકમેળ પછી પાસબુકની સિલક કેટલી થશે ?

₹ 8000
₹ 31000
₹ 13000
₹ 23000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે.
નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય.
ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં
નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઔપચારિક માહિતીસંચાર ___ અને ___ હોય છે.

અવ્યક્તિગત, અધિકૃત
વ્યક્તિગત, અનઅધિકૃત
વ્યક્તિગત, અધિકૃત
અવ્યક્તિગત, અનઅધિકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP