સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખા દ્વારા ચૂકવેલો પરચુરણ ખર્ચની રકમ શોધવા ___ ખાતું બનાવવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો ₹ 40,000 છે તેના માટેની ફાળવણીનો આધાર :
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો વ્યાજનો દર 10% હોય અને હપ્તાની રકમ 1320 હોય તો, વ્યાજ ___ હશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો ચોખ્ખી મિલકત, ખરીદકિંમત કરતાં વધારે હોય તો તફાવતની રકમ ___ ગણાશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની અદ્રશ્ય મિલકતો ₹ 2,00,000; દ્રશ્ય મિલકતો ₹7,00,000; અવાસ્તવિક મિલકતો ₹ 1,00,000 છે. દેવામાં લેણદારો અને બેંક ઓવરડ્રાફ્ટ અનુક્રમે ₹ 1,75,000 અને ₹ 25,000 છે. કંપની ની ચો.મિ. કેટલી ?