સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં 1,000 એકમના ઉત્પાદનની પ્રાથમિક પડતર ₹ 2,50,000 છે. રૂપાંતર પડતર ₹ 4,00,000 છે. કુલ કારખાના પડતર ₹ 5,00,000 છે તો તેનો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ

₹ 1,50,000
₹ 2,00,000
₹ 2,50,000
₹ 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી.

આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી.
આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે.
આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે.
આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કોઈ વિગત નાણાંકીય હિસાબમાં નોંધવામાં આવતી નથી ?

રોકાણ વેચાણનો નફો
કારખાનાનું ધારી લીધેલું ભાડું
મૂડી પર વ્યાજ
દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP