સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ કંપની માટે ___ છે. આવક ખોટ અનામત એક પણ નહીં આવક ખોટ અનામત એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "પરચૂરણ મુક્ત મિલકત" સ્થિતિદર્શક નિવેદનમાં ક્યાં શીર્ષક નીચે દર્શાવશે ? List - C List - A List - E List - H List - C List - A List - E List - H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે. તકરાર ઝઘડો વ્યવસ્થાતંત્રીય અશાંતિ વ્યવસ્થાતંત્રીય શાંતિ તકરાર ઝઘડો વ્યવસ્થાતંત્રીય અશાંતિ વ્યવસ્થાતંત્રીય શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની માહિતી પરથી વરદી સપાટી શોધો.માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય55 દિવસમાલ મેળવતાં લાગતો સરેરાશ સમય45 દિવસદૈનિક મહત્તમ વપરાશ140 એકમોદૈનિક લઘુત્તમ વપરાશ110 એકમોઆર્થિક વરદી જથ્થો500 એકમો 7700 એકમો 5400 એકમો 2075 એકમો 4350 એકમો 7700 એકમો 5400 એકમો 2075 એકમો 4350 એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય સંજોગોમાં ઈન્વેન્ટરી માટે મૂલ્યાંકન વખતે નીચે પૈકી પદ્ધતિનો ઉપયોગ થાય છે. FIFO અથવા ભારિત સરેરાશ પડતર કિંમત + નફો HIFO LIFO FIFO અથવા ભારિત સરેરાશ પડતર કિંમત + નફો HIFO LIFO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષ, 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું ₹ 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ? ₹ 20,000 ₹ 15,000 ₹ 5,000 ₹ 10,000 ₹ 20,000 ₹ 15,000 ₹ 5,000 ₹ 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP