સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણોનાં વ્યાજ સહિતનાં ખરીદ વેચાણ હોય ત્યારે વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી ___ તારીખ સુધીની ગણવી. પ્રથમ વ્યાજની ખરીદીની વેચાણની સોદાની પ્રથમ વ્યાજની ખરીદીની વેચાણની સોદાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ ? જરૂરી હવાલાનોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવી. મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની ચકાસણી હિસાબના ચોપડા લખતાં બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે તેની ચકાસણી કરવી. બધા વાઉચરોની તપાસ જરૂરી હવાલાનોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવી. મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની ચકાસણી હિસાબના ચોપડા લખતાં બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે તેની ચકાસણી કરવી. બધા વાઉચરોની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિરેકટરોનું મંડળ રાજ્ય સરકાર મધ્યસ્થ સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિરેકટરોનું મંડળ રાજ્ય સરકાર મધ્યસ્થ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ? કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 500 નો એવા ડિબેન્ચર પર વધુમાં વધુ મંજૂર થવા પાત્ર બાંયધરી કમિશન ___ આપેલ પૈકી કોઈ નહીં ₹ 25 ₹ 12.50 ₹ 5 આપેલ પૈકી કોઈ નહીં ₹ 25 ₹ 12.50 ₹ 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજ ___ ને અસર કરે છે. વેચાણ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મૂડી માળખા વેચાણ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મૂડી માળખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP