સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારત સિવાય બીજા કયા દેશે બેવડા માલ અને સેવા કરને અપનાવ્યો છે ? કેનેડા યુકે યુએઈ અમેરિકા કેનેડા યુકે યુએઈ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિશિષ્ટતા ઓપ્શનમાં જવા માટે કઈ શોર્ટ કી વાપરશો ? F1 F3 F11 F12 F1 F3 F11 F12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીના 2018-19 ના પ્રથમ ચાર માસની માહિતી નીચે મુજબ છે : એપ્રિલમેજૂનજુલાઈવેચાણ3,60,0004,20,0004,00,0005,00,000વેચાણ રોકડમાં 20% અને ઉધાર 80% છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં વસૂલ થાય છે અને 40% વેચાણ પછીના બીજે મહિને વસૂલ થાય છે. જૂન અને જુલાઈ મહિનામાં રોકડ વેચાણ કેટલું હશે ? ₹ 8,40,000 અને ₹ 1,00,000 ₹ 80,000 અને ₹ 1,00,000 ₹ 84,000 અને ₹ 80,000 ₹ 72,000 અને ₹ 84,000 ₹ 8,40,000 અને ₹ 1,00,000 ₹ 80,000 અને ₹ 1,00,000 ₹ 84,000 અને ₹ 80,000 ₹ 72,000 અને ₹ 84,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચોખ્ખી મિલકતના આધારે શેરની ___ કિંમત શોધવામાં આવે છે ? બજાર વ્યાજબી આંતરિક દાર્શનિક બજાર વ્યાજબી આંતરિક દાર્શનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 30,000 અને માંડી વાળેલી પાઘડો ₹ 2,000 છે. તો નાણાંકીય હિસાબ મુજબ ખોટ કેટલી હશે? ₹ 32,000 એક પણ નહીં ₹ 28,000 ₹ 26,000 ₹ 32,000 એક પણ નહીં ₹ 28,000 ₹ 26,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની ___ કિંમત ક્યારેય બદલાતી નથી. આપેલ તમામ વ્યાજબી મૂલ્ય દાર્શનિક મૂલ્ય બજાર મૂલ્ય આપેલ તમામ વ્યાજબી મૂલ્ય દાર્શનિક મૂલ્ય બજાર મૂલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP