સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉચ્ચક વેરાનો લઘુત્તમ દર કેટલો છે ? 1.5% 2% 1% 2.5% 1.5% 2% 1% 2.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડને કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવામાં આવશે ? કામગીરીની પ્રવૃત્તિ બિનરોકડ વ્યવહાર રોકાણની પ્રવૃત્તિ નાણાંકીય પ્રવૃત્તિ કામગીરીની પ્રવૃત્તિ બિનરોકડ વ્યવહાર રોકાણની પ્રવૃત્તિ નાણાંકીય પ્રવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસંગ્રહના જથ્થાનો ઊંચી કિંમતનો માલ પ્રથમ જાય એ બાબત ___ પદ્ધતિ સાથે સુસંગત છે. હિફો લિફો ફિફો નિફો હિફો લિફો ફિફો નિફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાના પડતર ₹ 9,00,000 હતી જેમાં માલસામાન અને મજૂરીનું પ્રમાણ 2:1 હતું 20% અને 10% વધારો થયો તો મહેસૂલી ખર્ચ કેટલું ? ₹ 8,10,20,000 ₹ 10,00,000 ₹ 10,50,000 ₹ 89,30,000 ₹ 8,10,20,000 ₹ 10,00,000 ₹ 10,50,000 ₹ 89,30,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એસેસીના પોતાના ધંધા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે ચુકવેલુ ખર્ચ અંગે કલમ-35 હેઠળ કપાત મેળવવા માટેની કઈ શરત છે. મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાર્યશીલ મૂડી ___ ના નામે ઓળખાય છે. કાયમી મૂડી એક પણ નહીં તરતી મૂડી સ્થાયી મૂડી કાયમી મૂડી એક પણ નહીં તરતી મૂડી સ્થાયી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP