સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ નાણાકીય નીતિનો હેતુ નથી. આપેલ તમામ આર્થિક વૃદ્ધિ કિંમતની સ્થિરતા આર્થિક અનામત આપેલ તમામ આર્થિક વૃદ્ધિ કિંમતની સ્થિરતા આર્થિક અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરના મૂલ્યાંકન માટે જ્યારે પાઘડી આપેલી ન હોય તો પાઘડી શોધવા માટે કયો નફો આવશ્યક બનશે ? અધિક નફો ડિવિડન્ડ બાદ નફો અપેક્ષિત નફો વહેંચણી પાત્ર નફો અધિક નફો ડિવિડન્ડ બાદ નફો અપેક્ષિત નફો વહેંચણી પાત્ર નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળ આવકની હિસાબી નોંધ રાખવા માટે એસેસીએ નીચે જણાવેલી પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિનો અમલ કરવાનો હોય છે ? મિશ્ર પદ્ધતિ વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ ફક્ત રોકડ પદ્ધતિ ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ મિશ્ર પદ્ધતિ વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ ફક્ત રોકડ પદ્ધતિ ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દરિયાઈ વીમાના ધંધામાં વધારાના બાકી જોખમ માટેનું અનામત ચોખ્ખા પ્રીમિયમના ___ % રાખવામાં આવે છે. નક્કી નથી. 100 % 25 % 50 % નક્કી નથી. 100 % 25 % 50 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ? આપેલ પૈકી એક પણ નહીં 50000 40000 62500 આપેલ પૈકી એક પણ નહીં 50000 40000 62500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP