સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેપારી બેંકની શાખ અર્જનનો મુખ્ય આધાર ___ થાપણો પર છે. ટૂંકાગાળાની આપેલ તમામ મુદતી પ્રાથમિક ટૂંકાગાળાની આપેલ તમામ મુદતી પ્રાથમિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ તથા મિલકતોના વેચાણમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે. રોકાણ એક પણ નહીં કામગીરી નાણાંકીય રોકાણ એક પણ નહીં કામગીરી નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય. દેવાદારો, લેણદારો લેણદારો, દેવાદારો લેણીહૂંડી, લેણદારો દેવાદારો, લેણીહૂંડી દેવાદારો, લેણદારો લેણદારો, દેવાદારો લેણીહૂંડી, લેણદારો દેવાદારો, લેણીહૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાઈટ બિલ ખર્ચ માટે ફાળવણીનો આધાર : લાઈટના પોઈન્ટ્સ રોકાયેલી જગ્યા પરોક્ષ મજૂરી કર્મચારીની સંખ્યા લાઈટના પોઈન્ટ્સ રોકાયેલી જગ્યા પરોક્ષ મજૂરી કર્મચારીની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ફુગાવાના સમય દરમિયાન RBI દ્વારા ___ નાણાંકીય નીતિનો અમલ કરવામાં આવે છે. સસ્તી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મોંઘી સસ્તી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મોંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વાર્ષિક સામાન્ય સભામાં ___ ડિવિડન્ડનો દર નક્કી કરે છે અને ___ ને તે જાહેર કરવા ભલામણ કરે છે. શેરધારકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરધારકો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર શેરધારકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરધારકો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP