સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ બેંક ગ્રાહકોના એજન્ટ તરીકે તેમને ઉપયોગી સેવાઓ જેમકે લોકરની સુવિધા આપે છે. આપેલ તમામ વેપારી ગ્રામીણ RBI આપેલ તમામ વેપારી ગ્રામીણ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૈવિક મિલકતો કયા હિસાબી ધોરણ સંબંધિત છે ? હિસાબી ધોરણ - 1 હિસાબી ધોરણ - 21 આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ધોરણ - 41 હિસાબી ધોરણ - 1 હિસાબી ધોરણ - 21 આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ધોરણ - 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી. સામાન્ય વપરાશ મિલકતની પડતર બજાર કિંમતમાં ઘટાડો કે વધારો બિનઉપયોગી થવું સામાન્ય વપરાશ મિલકતની પડતર બજાર કિંમતમાં ઘટાડો કે વધારો બિનઉપયોગી થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની એક્ટ મુજબ બાંયધરી દલાલોને વધુમાં વધુ શેર પર કેટલા ટકા બાંયધરી કમિશન આપી શકાય ? 5% 3% 2.5% 4% 5% 3% 2.5% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સિમેન્ટ ઉદ્યોગ માટે પડતરની કઈ પદ્ધતિ યોગ્ય છે. એકમ પડતર કરાર પડતર પ્રક્રિયા પડતર સેવા પડતર એકમ પડતર કરાર પડતર પ્રક્રિયા પડતર સેવા પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આખર સ્ટોકોનું મૂલ્યાંકન – પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે. બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે. બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે. બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે. બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP