સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ? ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું પ્રીમિયમ વીમા કંપની માટે ખર્ચ છે ? સીધા ધંધા પરનું આપેલ પૈકી એક પણ નહીં આપેલા પુનઃ વીમા પરનું સ્વીકારેલા પુનઃ વીમા પરનું સીધા ધંધા પરનું આપેલ પૈકી એક પણ નહીં આપેલા પુનઃ વીમા પરનું સ્વીકારેલા પુનઃ વીમા પરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયો અંગ્રેજી મૂળાક્ષર ખાતાંના આકાર જેવો હોય છે ? D I T H D I T H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય ત્યારે નીચેનામાંથી કઈ નોંધ થશે ? ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા.ના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા.ના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે લઘુત્તમ જથ્થો ગુરુતમ જથ્થો સરેરાશ જથ્થો આર્થિક વર્દી જથ્થો લઘુત્તમ જથ્થો ગુરુતમ જથ્થો સરેરાશ જથ્થો આર્થિક વર્દી જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ પદ્ધતિમાં ખરીદનાર હપ્તાની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વેચનાર મિલકત પરત મેળવી શકે છે. જાંગડ પદ્ધતિ હપ્તા પદ્ધતિ ભાડે ખરીદ પદ્ધતિ રોકડ પદ્ધતિ જાંગડ પદ્ધતિ હપ્તા પદ્ધતિ ભાડે ખરીદ પદ્ધતિ રોકડ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP