સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ? તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી આપેલ પૈકી એક પણ નહીં કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી. તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી. તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી આપેલ પૈકી એક પણ નહીં કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી. તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધને વર્ગીકૃત કરી શકાય છે- ખાસ આમનોંધ અને વ્યક્તિગત આમનોંધ વ્યક્તિગત આમનોંધ આપેલ પૈકી એક પણ નહીં ખાસ આમનોંધ ખાસ આમનોંધ અને વ્યક્તિગત આમનોંધ વ્યક્તિગત આમનોંધ આપેલ પૈકી એક પણ નહીં ખાસ આમનોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષના અંતે બાકી જોખમ અંગેનું અનામત ₹ 5,00,000 રાખ્યું છે. વધારાનું અનામત પ્રીમિયમના 10% લેખે રાખે છે. તો વધારાના અનામતની રકમ હશે ___ નક્કી ના થઈ શકે ₹ 2,50,000 ₹ 5,00,000 ₹ 50,000 નક્કી ના થઈ શકે ₹ 2,50,000 ₹ 5,00,000 ₹ 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી. બજાર કિંમતમાં ઘટાડો કે વધારો મિલકતની પડતર બિનઉપયોગી થવું સામાન્ય વપરાશ બજાર કિંમતમાં ઘટાડો કે વધારો મિલકતની પડતર બિનઉપયોગી થવું સામાન્ય વપરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ - વેચેલ માલની પડતર = (?) કાચો નફો આખર સ્ટોક ચો.નફો શરૂ સ્ટોક કાચો નફો આખર સ્ટોક ચો.નફો શરૂ સ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચોખ્ખી મિલ્કતો ÷ ઈક્વિટી શેરની કુલ સંખ્યા = ___ શેરની બાહ્ય કિંમત શેરની ઉપજ કિંમત શેરની આંતરિક કિંમત શેરની દાર્શનિક કિંમત શેરની બાહ્ય કિંમત શેરની ઉપજ કિંમત શેરની આંતરિક કિંમત શેરની દાર્શનિક કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP